25 Gujarat Culture Quiz Welcome to your 25 Gujarat Culture Quiz Name Email સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણ સ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદપુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો ક્યાં નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઉષ્મજલ કુંડ તત્પોદક કુંડ અગ્રજલ કુંડ તત્પોજલ કુંડ ડભોઈનો કિલ્લો ક્યાં શિલ્પી દ્વારા બનાવાયો છે? નરહરિ દાસ સોમાલાલ શાહ મંત્રી ઉદયન હિરાધર રાણકી વાવને યુનેસ્કો દ્વારા ક્યાં વર્ષે ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’માં સ્થાન મળ્યું? 2012 2018 2014 2003 ‘જસમા ઓડણ’ તથા ‘વિર મેઘવાળ’ની કથા ક્યાં તળાવ સાથે સંકળાયેલી છે? તેન તળાવ સહસ્ત્રલિંગ તળાવ મુનસર તળાવ ગંગાજળિયા તળાવ અડાલજની વાવ ક્યાં પ્રકારની છે? જયા વિજયા નંદા ભદ્રા દાદાહરીની વાવનું નિર્માણ કાર્ય ક્યાં શાસકના સમયગાળામાં થયું? વીરસિંહ વાઘેલા અહમદશાહ-I મહમદ બેગડો અકબર ‘સુદર્શન તળાવ’નું સમારકામ કરાવી ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવનાર.... પુષ્યગુપ્ત તુષાષ્ફ સુવિશાખ ચક્રપાલિત RBI દ્વારા કેટલા રૂપિયાની નોટ પર ‘રાણકી વાવ’નો ફોટો છાપવામાં આવેલ છે? રૂ. 200 રૂ. 100 રૂ. 500 રૂ. 2000 ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલી સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ વાવ કઈ? અડીકડી વાવ સાંપાની વાવ કુંડ વાવ માતર ભવાનીની વાવ યોગ્ય જોડકાં જોડો. 1. કાઝી વાવ A. વિરમગામ 2. રાજબાઈની વાવ B. વટવા 3. ધોળીવાવ C. હિંમતનગર 4. સાસુ-વહુની વાવ D. દસક્રોઈ 1-C, 2-A, 3-D, 4-B 1-B, 2-D, 3-A, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-B, 4-A Time is Up! Time's up