28 Samany Gyan Quiz Welcome to your 28 Samany Gyan Quiz Name Email ‘જલેશ્વર કુંડ’ ક્યાં આવેલો છે? હાસોટ ઉનાઈ લાસુંદ્રા વિસનગર ગંગાસર તળાવ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે? સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ પાટણ ભક્તકવિ નરસિંહ મહેતા, જૂનાગઢમાં દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતાં, તે સમયે ગાયેલા પદો ક્યાં નામે ઓળખાય? રામગ્રી હરીગાન પ્રભાતિયા ભક્તિ ગિરનારની તળેટીમાં આવેલો નીચેના પૈકી ક્યો કુંડ ભગવાન દત્તાત્રેય સાથેના સંબંધ માટે વિખ્યાત છે? કાલી કુંડ મૃગી કુંડ કમંડલ કુંડ ત્રિનેત્ર કુંડ રાજ્યસભા નીચેની બાબતમાં પહેલ કરી શકે - A. ન્યાયાધીશોની નિમણૂક B. અખિલ ભારતીય સેવાની રચના C. મંત્રીને ઠપકો D. નાણાકીય ખરડો પસાર કરવો ‘નાક પકડવું’ અર્થ દર્શાવો. મદદ કરવી ખરું કારણ જાણવું આરોગ્યની તપાસ કરવી ઇજજ્ત લૂંટાવી જો પ્રમુખ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવા માંગત હોય તો રાજીનામાનો પત્ર કોને સંબોધીને લખી શકે ? A. વડા પ્રધાન B. ભારતના મુખ્ય ન્યાયાધીશ C. લોકસભાના સ્પીકર D. ઉપપ્રમુખ ટ્રાઝીસ્ટરની શોધ ક્યા વર્ષમા થઈ? 1950 1947 1956 1948 HTML મા વપરાતી માર્કઅપ સંજ્ઞા કઈ છે? સ્ટાર ટેગ ડોમ સ્માર્ટ ડભોઈનો કિલ્લો .......... ના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો. મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ખેંગાર પ્રથમ રૂદ્રસેન Time is Up! Time's up