31 Bandharan Quiz Welcome to your 31 Bandharan Quiz Name Email બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણુક કરવામાં આવે છે? અનુચ્છેદ 154 અનુચ્છેદ 145 અનુચ્છેદ 155 અનુચ્છેદ 158 રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વિધાનસભાના અધ્યક્ષ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 152 માં આપવામાં આપેલી રાજ્યની વ્યાખ્યામાં કયા રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો નથી ઉત્તર પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ રાજ્યપાલ પોતાનું રાજીનામુ કોને આપે છે? રાષ્ટ્રપતિને ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશને રાજ્યના મુખ્યમંત્રીને વિધાનસભાના અધ્યક્ષ રાજ્યની આકસ્મિક નિધિનો મુખ્ય સંરક્ષણ કર્તા કોણ છે? રાજ્ય સરકાર મુખ્યમંત્રી રાજ્યપાલ ગૃહ મંત્રી. બંધારણના કયા ભાગમાં રાજ્યની કારોબારી વિશે વર્ણન કરવામાં આવ્યું છે? ભાગ 5 ભાગ 9 ભાગ 8 ભાગ 6 કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યપાલને વિધાનસભામાં એક એંગ્લો-ઇન્ડિયની નિમણૂક કરવાની સત્તા આપવામાં આવી છે? અનુચ્છેદ 165 અનુચ્છેદ 330 અનુચ્છેદ 333 અનુચ્છેદ 133 ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? કમલા બેનીવાલ સરોજિની નાયડુ શારદા મુખર્જી ઉપરોક્ત પૈકી કોઈ નહીં બે કે તેથી વધુ રાજ્યના કાર્યભાર સંભાળતા હોય તેવા રાજ્યપાલના પગાર અને ભથ્થા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? સંસદ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ રાજ્યપાલના વિશેષ અધિકારો કયા અનુચ્છેમા આપવામાં આવ્યા છે? અનુચ્છેદ 361 અનુચ્છેદ 200 અનુચ્છેદ 213 અનુચ્છેદ 161 Time is Up! Time's up