32 Geography ( Gandhinagar Dist) Welcome to your 32 Geography ( Gandhinagar Dist) Name Ekail ગાંધીનગર જિલ્લાની વસતીગીચતા કેટલી છે ? 690 560 650 778 ગાંધીનગર કેટલા સેક્ટરોમાં વિભાજિત છે ? 28 25 30 32 સરખેજ-ગાંધીનગર હાઇવે નો નંબર કેટલો છે ? NH-147 NH-164 NH-47 NH-51 IFFCO નું કારખાનું ક્યાં આવેલ છે ? સરદારનગર કસ્તુરીનગર જવાહરનગર નર્મદાનગર વરદાયિની માતા નો મેળો ક્યારે ભરાય છે ? અષાઢ સુદ એકાદશી આસો સુદ નોમ મહા વદ આઠમ ચૈત્ર સુદ બીજ વસંતોત્સવ દર વર્ષે ક્યારે ઉજવાય છે ? એપ્રિલ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ નાથીબા સરોવર ક્યા તાલુકામાં આવેલ છે ? દહેગામ ગાંધીનગર માણસા કલોલ પુનિતવન ક્યારે બન્યું હતું ? ઈ.સ.2002 માં ઈ.સ.2004 માં ઈ.સ.2006 માં ઈ.સ.2005 માં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ક્યાં આવેલ છે ? રાંધેજા કૂડાસણ રાયસણ સરગાસણ સત્યમ ઋતમ બૃહત એ કઈ યુનિવર્સિટી નું ધ્યેયવાક્ય છે ? ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી કામધેનુ યુનિવર્સિટી Time is Up! Time's up