34 IPC Quiz Welcome to your 34 IPC Quiz Name Email FIR ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? 100 20 50 વિના મૂલ્યે કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ? 30 20 10 40 આરોપીની ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ ક્યા કાયદામાં કરવામાં આવેલ છે ? IPC CRPC ઇન્ડિયન એવીડન્સ એકટ એક પણ નહિ ભારતીય ફોજદારી કાર્યરીતિના કાયદાના પ્રકરણ 8,10 અને 11 ની જોગવાઈ ઓ કયા રાજ્યને લાગુ પડતી નથી મિઝોરમ સિક્કિમ અરૂણાચલ પ્રદેશ નાગાલેન્ડ ક્રિમિનલ પ્રોસિઝર કોડ મુજબ સમન્સ કેસમાં કેટલા વર્ષ સુધીની સજાની જોગવાઈ છે ? ત્રણ વર્ષ બે વર્ષ એક વર્ષ આજીવન ધરપકડ કરાયેલા વ્યક્તિને વધુમાં વધુ કેટલા સમય પોલીસ કસ્ટડીમાં રાખી શકાય ? 36કલાક 24 કલાક 12 કલાક 48 કલાક ભારતીય ફોજદારી ધારામાં ક્યા ગુના માટે દેહાંત દંડની જોગવાઈ છે ? ખૂન રાજ્ય વિરુદ્ધ યુદ્ધ ખૂન સાથે ધાડ આપેલ તમામ ભારતીય દંડ સહિતા પ્રમાણે કઈ કલમમાં રાજ્ય સેવકની વ્યાખ્યા આપવામાં આવી છે ? 22 24 21 25 મેટ્રોપોલિટન વિસ્તાર જાહેર કરવાની સત્તા કોની છે ? રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકાર હાઇકોર્ટ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની નિમણૂક કરવાની સત્તા કોને છે ? સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર Time is Up! Time's up