37 Bandharan Quiz Welcome to your 37 Bandharan Quiz Name Email ભારતની સંચિત નિધિમાં શેનો સમાવેશ થતો નથી? કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા દેવા આવકવેરો મિલકત વેરો પ્રોવિડન્ટ ફંડની જમા રકમ જાહેર નિધિમાં શેનો સમાવેશ થતો નથી? પ્રોવિડન્ટ ફંડ બચત બેંક જમા ન્યાયિક જમા જાહેર દેવા ભારતની આકસ્મિક નિધિ બાબતે નીચેનામાથી સાચા વિધાનો તપાસો 1 રાષ્ટ્રપતિની મંજૂરી સિવાય તેમાંથી ધન ઉપાડી શકાતું નથી 2 તે રાષ્ટ્રપતિ વતી નાણા સચિવના કબજામાં હોય છે માત્ર 1 માત્ર 2 1 અને 2 બન્ને ૧ અને ૨ બન્ને માથી કોઇ નહી અનુચ્છેદ 286 મુજબ રાજ્યની કર લગાવવાની શકતાની સીમા બાબતે નીચેના વિધાનો માંથી સાચા વિધાનો તપાસો 1 રાજ્ય તેના રાજ્ય ક્ષેત્રની બહાર વસ્તુઓના ખરીદ-વેચાણ પર કર લગાવી શકતા નથી 2 આંતરરાજ્ય વેપાર ઉપર રાજ્ય કર લગાવી શકતા નથી 3 આયાત-નિકાસ દરમિયાન રાજ્ય કર લગાવી શકતા નથી 1 અને 2 2 અને 3 1 અને 3 1, 2 અને 3 નિમ્નલિખિત માંથી કયું કાર્ય નાણાપંચનું નથી? કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આવકની વહેંચણી કરવી રાજ્ય રાજ્ય વચ્ચે આવકની વહેંચણી કરવી રાષ્ટ્રપતિ દ્વારા સુચવેલ બાબત અંગે ભલામણ કરવી રાજ્યના હિસાબોને વ્યવસ્થિત રાખવા નિમ્નલિખિત માંથી કયો ખર્ચ સંચિત નિધિ પર ભારિત ખર્ચ નથી? રાષ્ટ્રપતિના પગાર અને ભથ્થા ઉપરાષ્ટ્રપતિના પગાર અને ભથ્થા ભારતના મુખ્ય ન્યાયાધીશનો પગાર અને ભથ્થા લોકસભા અધ્યક્ના પગાર અને ભથ્થા સંઘ લોકસેવા આયોગના સભ્યોને દૂર કરવા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? સર્વોચ્ચ ન્યાયાલની તપાસ બાદ રાષ્ટ્રપતિના આદેશથી સંસદના બંને ગૃહોમાં મહાભિયોગની પ્રક્રિયા દ્વારા રાજ્યસભામાં વિશેષ બહુમતી દ્વારા કેબિનેટની સલાહથી પ્રધાનમંત્રી દ્વારા નિમ્નલિખિત માંથી સાચા વિધાનો તપાસો. 1 પ્રથમ લોકસેવા આયોગની સ્થાપના 1926માં લી કમિશનની ભલામણોને આધારે કરવામાં આવી હતી 2 ભારત સરકાર અધિનિયમ 1935 દ્વારા રાજ્યો તેમજ કેન્દ્રમાં અલગ-અલગ લોક સેવા આયોગની સ્થાપના કરવામાં આવી માત્ર 1 માત્ર 2 1 અને 2 બન્ને ૧ અને ૨ બન્ને માથી કોઇ નહી નિમ્નલિખિત માંથી કયું કાર્ય જાહેર સેવા આયોગનું નથી? સંઘના કર્મચારીઓની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવું કર્મચારીઓના શિસ્તને લગતી બાબતોમાં સલાહ આપવી રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલ કાર્ય વિશે સલાહ આપવી બઢતી અને બદલીના કિસ્સામાં સલાહ આપવી સંઘ લોકસેવા આયોગના સભ્યને... 1 પુનઃ સભ્ય બનાવી શકાતા નથી 2 કેન્દ્ર કે રાજ્ય સરકાર અંતર્ગત નોકરી આપી શકાતી નથી 3 રાજ્યપાલ તરીકે નિમણૂક થઇ શકતી નથી 1 અને 2 2 અને 3 1 અને 3 1, 2 અને 3 Time is Up! Time's up