39 Bandharan Quiz Welcome to your 39 Bandharan Quiz Name Email જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો હતો? અનુચ્છેદ-356 અનુચ્છેદ-302 અનુચછેદ-360 અનુચ્છેદ-370 રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે ? રાષ્ટ્રપતિ રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે ? 60 વર્ષ 62 વર્ષ 65 વર્ષ 68 વર્ષ ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? લોકસભા અને રાજયસભા લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિ રાજયસભા. લોકસભા રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ? ભારતનાં એટર્ની જનરલ રાજ્યના ચીફ સેક્રેટરી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો રાજયના રાજયપાલો વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડલના હિતમાં વિપક્ષના નેતા વિનંતી કરે તો સરખા મત થાય ત્યારે ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ......... લોકસભાના અધ્યક્ષ બને છે. રાજયસભાના અધ્યક્ષ બને છે. બંનેના અધ્યક્ષ બને છે. (A)(B) અને (C) ત્રણેયમાંથી એકપણ નહી. ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? 1761 1687 1681 1725 ‘1955નો ધારો' નીચેનામાંથી કઈ બાબત માટે થડાયો હતો ? ગુંડાઓ સમય નાગરિકના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે અસ્પૃશ્યતા(ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લોકશાહીના રક્ષણ માટે બંધારણની રીતે ‘સગીર 'શું દશવિ છે ? બાળક વ્યક્તિ અઢાર વર્ષની નીચેની ઉંમર (a), (b) અને(c) ત્રણેયમાંથી એકપણ નહી Time is Up! Time's up