41 Gujarat Bhugol Quiz Welcome to your 41 Gujarat Bhugol Quiz Name Email ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે ? 1975 1980 1982 1985 ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર.......... જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર..... જિલ્લામાં છે. ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર.......... જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર..... જિલ્લામાં છે. અમદાવાદ, ડાંગ મહેસાણા, ડાંગ વડોદરા, દાહોદ સુરત, ડાંગ ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી ક્યા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ? પીપોદરા લીંગડા ઓખા પાલણ નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી ક્યો વિકલ્પ સાચો નથી ? ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભ્યારણ્ય દ્વારકા - ગાગા અભ્યારણ્ય રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભ્યારણ્ય અમરેલી જિલ્લો - રામપુર, અભ્યારણ્ય ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ? ૯૯૦ માઇલ ૧૬૦૦ માઇલ ૧૨૦૦ માઇલ ૯૮૦ માઇલ નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ? કાંપમય માટી કાળી માટી લેટરાઈટ માટી લાલ માટી સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ? અરવલ્લી સાતપુડા સહ્યાદ્રી વિંધ્ય ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ? કરજણ તાપી નર્મદા મહી નીચેનામાંથી ક્યો એક કોલસાનો પ્રકાર નથી બિટ્યુમિનસ લિમોનાઈટ લિગ્નાઈટ એન્ટ્રાસાઈટ ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજીત ઊંચાઈ કેટલી છે ? 500 મીટર 800 મીટર 100 મીટ૨ 1500 મીટર નર્મદા નદીનું મૂળ ક્યું છે ? સહ્યાદ્રી મૈકલ અમરકંટક પૂર્વધાટ ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ક્યો છે ? જેસોર બરડો શેત્રુંજી ગિરનાર રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ? ડાંગ દાહોદ બનાસકાંઠા પંચમહાલ Time is Up! Time's up