42 Reasoning Quiz Welcome to your 42 Reasoning Quiz Name Email 26 Jan 1950ના રોજ કયો વાર હશે? બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર જો લીપ વર્ષ હોય તો શુક્રવાર આવવાની સંભાવના શોધો. 1/7 2/7 22/7 52/7 જો આજે રવિવાર હોય તો 61 દિવસ પછી કયો વાર હશે? સોમવાર શુક્રવાર રવિવાર 1 March 2005ના રોજ મંગળવાર હોય તો 1 March 2012ના રોજ કયો દિવસ હશે? ગુરુવાર શુક્રવાર શનિવાર બુધવાર નીચેનામાંથી કયું લીપ વર્ષ છે? 2001 2013 2015 2020 25 March 2017ને બુધવારે કાજુ તેનો જન્મદિવસ ઉજવે છે, તો હવે તે કયા વર્ષમાં તેનો જન્મદિવસ બુધવારે ઉજવશે? 2018 2021 2023 2025 2016ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં આવશે? 2044 2027 2020 2026 25 Dec. 2011ના રોજ અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ રવિવારે ઉજવાયો હોય તો તે પછીના વર્ષે કયા વારે ઉજવાયો હશે? શનિવાર સોમવાર મંગળવાર બુધવાર Aprilનો અંતિમ દિવસ ગુરુવાર હોય તો Aprilનો પ્રથમ દિવસ કયો વાર હશે? બુધવાર શુક્રવાર રવિવાર સોમવાર જો પ્રકાશનો જન્મદિવસ 13 Oct.1993 હોય તો તે દિવસે કયો વાર હશે? બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર Time is Up! Time's up