61 Gujarati Sahitya Welcome to your 61 Gujarati Sahitya Name Email ર.વ.દેસાઈએ કઈ નવલકથામાં નાગ જાતિના સામ્રાજ્યને વિષય તરીકે લીધું? ઝંઝાવાત ભારેલો અગ્નિ ક્ષિતિજ પ્રલય ર.વ.દેસાઈની નવલકથા ગ્રામલક્ષ્મીનો કથાનાયક કોણ છે ? અક્ષય આશિષ અશ્વિન ભૂરો નીચેનામાંથી કઈ નવલકથા ર.વ.દેસાઈની ઐતિહાસિક નવલકથા નથી ? કાલભોજ પહાડના પુષ્પ સૌંદર્યજ્યોત શચી પૌલોમી નીચેનામાંથી કનૈયાલાલ દ્વારા લખવામાં આવેલ આત્મકથા કઈ છે ? રાજાધિરાજ ગુજરાતની અસ્મિતા સીધા ચઢાણ કાકાની શશી રમણલાલ દેસાઈની કઈ નવલકથા ગાંધીયુગનું વિશેષ પ્રતિબિંબ ઝીલતી નવલકથા છે ? બંસરી કોકિલા દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ રમણલાલ દેસાઈનું ક્યું નાટક સુરત ખાતે યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ભજવાયું હતું ? તપ અને રૂપ શક્તિ હૃદય અંજની સંયુક્તા પૃથ્વીવલ્લભના પાત્રો પસંદ કરો. (1) પૃથ્વી, (2) જકકલા, (3) મૃણાલવતી, (4) ભિલ્લમ, (5) તૈલપ 1, 2 અને 3 1, 2, 3 અને 4 2, 3, 4 અને 5 આપેલ તમામ રમણલાલ દેસાઈનું ઉપનામ શું હતું ? સૌંદર્યદર્શી મધુકર યુગમૂર્તિ વાર્તાકાર જયંત મુનશીના "અડધે રસ્તે", "સીધા ચઢાણ" અને "સ્વપ્ન સિદ્ધિની શોધમાં" પુસ્તકનું સાહિત્ય સ્વરૂપ ક્યું છે ? આત્મકથા જીવનચરિત્ર નવલકથા રેખાચિત્ર કનૈયાલાલે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ભારતીય વિદ્યાભવન ગુજરાત સાહિત્ય સભા Time is Up! Time's up