63 Gujarati Vyakran Welcome to your 63 Gujarati Vyakran Name Email સવૈયા છંદની પંક્તિ ઓળખાવો. નમતાથી સૌ કો રિઝે, નમતાને બહુમાન. આ મોક્ષથી મોંઘું અને સાકર થકી વધતું ગળ્યું. દરિયાથી ડુંગર પર જાય, કેડી ત્યાં નાનકડી થાય. તું તરુવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાય લ્હેરાય. ઝેર ગયાંને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિંદુસ્તાન. કવિ અખાએ સૌથી વધુ ક્યાં છંદનો ઉપયોગ કર્યો છે? ચોપાઈ હરિગીત સવૈયા ઝૂલણા નરસિંહ મહેતાનું મોટાભાગનું સાહિત્ય ક્યાં છંદમાં લખાયેલ છે? સવૈયા હરિગીત ઝૂલણા દોહરો ઝૂલણા છંદમાં કુલ કેટલી માત્રા હોય છે? 28 37 15 31 સવૈયા છંદમાં કુલ કેટલી માત્રા હોય છે? 28 31 32 b & c બન્ને નીચેનામાંથી ક્યું દોહરા છંદનું ઉદાહરણ નથી? કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય. કડવો હોયે લીંબડો, શીતળ એની છાંય. એક ઈડરનો વાણિયો, ધૂળો એનું નામ. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે. ‘દીપકના બે દીકરા, કાજળને અજવાસ, એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ.’ છંદ ઓળખાવો. ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ‘ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં.’ છંદ ઓળખાવો. ચોપાઈ દોહરો હરિગીત સવૈયા હરિગીત છંદમાં કુલ કેટલી માત્રા હોય છે? 15 18 31 37 દોહરા છંદમાં માત્રાનું બંધારણ કઈ રીતે હોય છે? 13 11 13 11 13 11 13 11 11 13 11 13 Time is Up! Time's up