70 Yojana Quiz

Welcome to your 70 Yojana Quiz

Name
Email
PM WANI યોજના શેના માટે છે ?
PM Cares For Children અંતર્ગત 18 વર્ષ સુધીના બાળકોને કેટલા રૂ.નો આરોગ્ય વિમો કરાવાશે ?
જે કંપનીની નેટ વર્થ – 500 કરોડ, ટર્નઓવર – 1,000 કરોડ, ચોખ્ખો નફો – 5 કરોડ હોય તેઓને વાર્ષિક કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (CSR) કેટલો આપવો જોઈએ ?
PM સુરક્ષા બિમા યોજના અંતર્ગત કેટલી આયુના વ્યક્તિઓ સમાવેશ થાય ?
PM જીવનજ્યોત બિમા યોજના અંતર્ગત કેટલી આયુના વ્યક્તિઓ સમાવેશ થાય ?
PM આવાસ યોજના – PMAY અંતર્ગત 2022 સુધીમાં કેટલા ઘર બનાવવાનું લક્ષ્ય છે ?
PM ભારતીય જનઔષધિ પરિયોજના અંતર્ગત જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે કેટલી સહાય મળે છે ?
PM AASHA અભિયાન શેના માટે છે ?
PM E Vidya પ્રોગ્રામ અંતર્ગત ઇન્ટરનેટ ના હોય અને ઘરે ભણવા માટે 1 Lr 12 ધોરણના બાળકો માટે કઈ DTH ચેનલ હશે ?
PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ યોજના – PMFME અંતર્ગત પ્લાન્ટની કેટલા ટકા સુધી રકમ સહાય મળે ?