22 Computer Quiz ( PGVCL ) Welcome to your 22 Computer Quiz ( PGVCL ) NAME Email વેક્યુમટ્યુબને ગુજરાતીમાં ______ કહે છે. સંગણક નિર્વાતનલિકા ચાલાક પદ્ધતિ વીજાણુ વેપાર કમ્પ્યૂટર __ ભાષાનો શબ્દ છે. ગ્રીક ફ્રેન્ચ લેટિન ગુજરાતી કમ્પ્યૂટરને ગુજરાતીમાં ____ કહે છે. વીજાણુ ટપાલ વીજાણુ વેપાર સંગણક સી.પી.યુ સ્લાઈડરૂલના શોધક ગોટફ્રિડ લીબિન્ઝ વિલિયમ ઓટ્રીડ ચાર્લ્સ બેબેજ જોસેફ મેરી જેકાર્ડ પંચકાર્ડની શોધનો શ્રેય ______ ને મળે છે. હર્માન હોલેરિથ જોસેફ મેરી જેકાર્ડ વિલિયમ ઓટ્રીડ ગોટફ્રિડ લીબિન્ઝ અઘતન કમ્પ્યુટર્સના પિતા : _____ વિલિયમ ઓટ્રીડ જોસેફ મેરી જેકાર્ડ ગોટફ્રિડ લીબિન્ઝ ચાર્લ્સ બેબેજ ટ્રાન્ઝીસ્ટરના શોધક : _________ જે. પ્રેસ્પર એકર્ટ ગોટફ્રિડ લીબિન્ઝ જ્હોન ડબ્લ્યુ. મૌચલી વિલિયમ શૉકલી વ્યવસાયમાં વપરાયેલી પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ : _________ SQL ALGOL COBOL C++ Microprocessor Chip ની શોધ ઈ.સ.1969 માં ______ દ્વારા થઇ હતી. ટેડ હોફ જેક કિલ્બી રોબર્ટ નોઇસ ગોટફ્રિડ લીબિન્ઝ GUI : _________________ Graphical Univac Interface Graphical User Intel Graphical User Interface Great User Interface Time is Up! Time's up