03 Samany Gyan

■પાંડવોની શાળા અને ભીમનું રસોડું ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?
૧ જૂનાગઢ
૨ ભદ્રેશ્વર
૩ ધોળકા✔️
૪ ખંભાત

■ ગંગાસર તળાવ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે?

૧ સાબરકાંઠા
૨ અરવલ્લી
૩ અમદાવાદ✔️
૪ પાટણ
■ અમદાવાદ વિરામગામમાં આવેલું છે

■ ડભોઈના ઐતિહાસિક કિલ્લાનો દક્ષિણનો દરવાજો કઈ ભાગોળ તરીકે ઓળખાય છે?

૧ વડોદરી ભાગોળ (પશ્ચિમ નો દરવાજો)
૨ નાદોરી ભાગોળ (દક્ષિણ નો દરવાજો ✔️
૩ હીરા ભાગોળ (પૂર્વનો દરવાજો)
૪ મુહુડી ભાગોળ (ઉત્તર નો દરવાજો)

■ ગંગાસર તળાવ કોણે બંધાવ્યું હતું?

૧ વિસલદેવ વાઘેલાએ
૨ ગંગુ વણઝારાએ ✔️
૩ વિરમસિંહે
૪ મીનળદેવીએ

■ ડૉ જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો?

૧ ડૉ. જીવરાજ શંકરભાઇ મહેતા
૨  ડૉ. જીવરાજ નારાયણભાઈ મહેતા ✔️
૩  ડૉ. જીવરાજ ચંદુભાઈ મહેતા
૪  ડૉ. જીવરાજ બાબુભાઇ મહેતા

■ નાગાલેન્ડના ગાંધી તરીકે કોણ જાણીતું છે?

૧ નટવર ઠક્કર ✔️
૨ નટવર શાહ
૩ નટવર પરીખ
૪ નટવર પ્રસાદ

■ ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ ગરમપાણી ના ઝરા આવેલા છે?
૧ બદ્રીનાથ
૨ યમનોત્રી
૩ ગંગોત્રી ✔️
૪ ઋષિકેશ

■ ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ ગરમપાણી ના કુંડ આવેલા છે?

૧ બદ્રીનાથ
૨ યમનોત્રી✔️
૩ ગંગોત્રી
૪ ઋષિકેશ

■ ભારતનું કયું શહેર રજવાડી સ્થાપત્યો માટે પ્રખ્યાત છે?

૧ ભોપાલ✔️
૨ વડોદરા
૩ જૂનાગઢ
૪ વિજયવાડા

■ ટીપું સુલતાનના મહેલ નું નામ શું છે ?

૧ આઈના મહેલ
૨ શીશ મહેલ
૩ દરિયા દોલત મહેલ✔️
૪ સુલતાન મહેલ

02 કોમ્યુટર ક્વિઝ

◆વિન્ડોઝના ટાઇટલ બારમા ક્યુ બટન જોવા મળે?
A Check
B close✔️
C end
D scroll

◆ પત્રો ,સમાચારપત્રો,સામયિકો વગેરે માટે વપરાતા સોફ્ટ્વેર ને શુ કહેવાય?
A ATP 
B CTP
C DTP✔️
D OTP

◆ વાયરસ કઈ ભાષાનો શબ્દ છે?
A ફ્રેન્ચ
B સ્પેનિશ
C ઇટાલિયન 
D લેટિન✔️

◆ ટ્રાઝીસ્ટરની શોધ ક્યા વર્ષમા થઈ?
A 1950
B 1947
C1956
D 1948✔️

◆ ms word મા કર્સરનું સ્થાન ,પેજ નંબર જોવા માટે ઉપયોગી બાર ક્યુ છે?
A મેનુંબાર
B ટાઇટલબાર
C સ્ટેટ્સબાર✔️
D સ્ક્રોલબાર

◆ HTML મા વપરાતી માર્કઅપ સંજ્ઞા કઈ છે?
A સ્ટાર
B ટેગ✔️
C ડોમ
D સ્માર્ટ

◆  મેમરી ઘણા બધા સેલમા વિભાજીત હોય છે તેને શું કહેવાય?
A ગેટવે
B સિસ્ટમ
C લોકેશન✔️
D સ્લોટસ

◆ પાવરપોઇન્ટ માં સ્લાઈડ સાથે શુ ઉમેરી શકાય?
A અવાજ
B ટાઈમ
C ચિત્ર
D આપેલ તમામ✔️

◆ લખાણ કે ઇમેઝને રિપ્રોડ્યુશ કરવા વપરાતું સાધન ક્યુ છે?
A હાર્ડ ડિસ્ક
B ટ્રેકબોલ
C લાઈટ પેન
D સ્કેનર✔️

◆ સ્ક્રીન સેવર ઓછામાં ઓછું અને વધુ માં વધુ અનુક્રમે કેટલું હોય?
A 1 મિનિટ અને 999 મિનિટ
B 10 મિનિટ અને 100 મિનિટ
C 30 સેકન્ડ અને 30 મિનિટ
D 1 મિનિટ અને 9999 મિનિટ✔️