40 Science And Technology Quiz Welcome to your 40 Science And Technology Quiz Name Email ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે? નવી દિલ્હી મોહાલી કોચીન મુંબઈ કલાઉડ કેપ્યુટીંગ એન્વાયરમેન્ટ સ્થાપવા માટે C-DAC એ એક વ્યાપક નિઃશુલ્ક અને ઓપન સોર્સ સ્યુટ વિકસાવ્યો છે જેનું નામ મેઘરાજ મેધદૂત બરખા બાદલ "Googol" શું છે? સર્ચ એન્જિન એક જાતનો ગુંદર વિદેશી ઉણ કટીબંધીય છોડ દસ ની સૌ ઘાત પેલોડ વજન અનુસાર ઈસરો (ISRO) પાસે નીચેના પૈકી ભારે લોન્ચ ક્ષમતા ધરાવતું રોકેટ લોન્ચર કયું છે ?પેલોડ વજન અનુસાર ઈસરો (ISRO) પાસે નીચેના પૈકી ભારે લોન્ચ ક્ષમતા ધરાવતું રોકેટ લોન્ચર કયું છે ? PSLV GSLV GSLV Mark III ASLV GLONAss કોનું અવકાશી ભૌગોલિક સંશોધક નક્ષત્ર તંત્ર (Space borne navigation Constellation System) ? રશિયા યુરોપ ચીન ફ્રાન્સ હાલમાં ચાલી રહેલ ભારત -યુ.એસ.ના સંયુક્ત સહયોગવાળા રડાર સેટેલાઈટ પ્રોજેક્ટ કયો છે ? DESDYANI RISAT NISAR RADARSAT ભારતમાં વપરાશ માટે પરમાણુ શસ્ત્રો છોડવાની સત્તા કોની પાસે છે ? ભારતના રાષ્ટ્રપતિ અથવા નિયુક્ત અનુગામી અનુગામીઓ ભારતના વડાપ્રધાન અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ એટિજીક ફોર્સ કમાન્ડના કમાન્ડર-ઈન-ચીફ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ આર્મી સ્ટાફના વડા અથવા નિયુક્ત અનુગામી અનુગામીઓ , તામિલનાડુમાં કૂડનકુલમ પરમાણું ઉર્જા પ્લાન્ટ સાથેના સહયોગથી બંધાયેલો છે. તમિલનાડુના કુદન કુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ ... સાથેના સહયોગથી બંધાયેલ છે? ROSATOM વેસ્તિંગ હાઉસ તોશિબા અરેવા સ્થાનિક અને બહુપક્ષીય માળખામાં નિઃશસ્ત્રીકરશ, બિન પ્રસાર બાબતો, આત્મવિશ્વાસ અને સુરક્ષા નિમણના ઉપાયને લગતી બાબતો વિદેશી બાબતોના મંત્રાલયના (મિનીસ્ટ્રી ઓફ ઓકસ્ટર્નલ અહેસં- MEA) કયા વિભાગને લગતું છે ? D & ISA વિભાગ E& SA વિભાગ XPD વિભાગ UnP વિભાગ ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે ? GSAT-7 GSAT-9 CARTOSAT MSAT-1 Time is Up! Time's up