45 Sports Quiz Welcome to your 45 Sports Quiz Name Email ભારતના ક્રિકેટના ઓપનીંગ ટેસ્ટ ખેલાડી વિજય મર્ચન્ટની મૂળ અટક શું હતી? ભાટિયા ઠાકરસી દેસાઈ આચાર્ય સૌથી મોટા મેદાનની જરૂર _ રમતને પડે છે. હેન્ડબોલ ક્રિકેટ ફૂટબોલ પોલો બિલિયર્ડની રમત માટે પહેલો અર્જુન એવાર્ડ કયા ખેલાડીને આપવામાં આવ્યો હતો? ઓમ અગ્રવાલ ગીત શેઠી માઈકલ ફરેરા વિલ્સન જોન્સ 3, 5, 8 અને 24 સેકન્ડના નિયમ કઈ રમતના ભાગ છે? ચક્રફેંક વોલીબોલ બાસ્કેટબોલ ફૂટબોલ કુ. માના પટેલે (Maana Patel) નેશનલ ગેઈમ્સમાં ત્રણ ગોલ્ડમેડલ કઈ રમતમાં મેળવ્યા છે? સ્વીમીંગ ચેસ ટેનિસ રાઈફલ શુટિંગ ગુજરાત સરકાર દ્ધારા આયોજિત ગુજરાત સ્કુલ અને કોલેજ સ્પોટ્ર્ર્ર્ર્સ લીગ 2017-18 અન્વયે રમાનાર રમતોમાં ઝોન લીગમાં પ્રથમ વિજેતા સ્કૂલ/કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે? રૂ. 1,50,000 રૂ. 1,25,000 રૂ. 1,00,000 રૂ. 1,75,000 કોમનવેલ્થ ગેમ્સ 2018નું ક્યા સ્થળે આયોજન કરવામાં આવ્યું? મૅલબોર્ન કેનબેરા પર્થ ગોલ્ડ કોસ્ટ રીયો પેરાઓલોમ્પિકમાં ભાલાફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ છે? સુનિલ કુમાર દેવેન્દ્ર ઝાંઝરીયા સાક્ષી મલિક પી.વી. સિંધું ખો-ખો ની રમત દરમિયાન ખૂંટ ઉપર રમતા ખેલાડીને ખૂંટ છોડાવવા આપતી ખો ને શું કહેવામા આવે છે? જજમેન્ટ ખો મુવમેન્ટ ખો ડબલ ચેઇન ડૂક મારવી યુ.એસ.એ.ની રાષ્ટ્રીય રમત નીચે આપેલામાંથી કઈ છે? ક્રિકેટ ગોલ્ફ બેઝબોલ બાસ્કેટબોલ Time is Up! Time's up