49 Samany Gyan Quiz Welcome to your 49 Samany Gyan Quiz Name Email ‘જલેશ્વર કુંડ’ ક્યાં આવેલો છે? હાસોટ ઉનાઈ લાસુંદ્રા વિસનગર રાજ્યસભા નીચેની બાબતમાં પહેલ કરી શકે - A. ન્યાયાધીશોની નિમણૂક B. અખિલ ભારતીય સેવાની રચના C. મંત્રીને ઠપકો D. નાણાકીય ખરડો પસાર કરવો ભક્તકવિ નરસિંહ મહેતા, જૂનાગઢમાં દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતાં, તે સમયે ગાયેલા પદો ક્યાં નામે ઓળખાય? રામગ્રી હરીગાન પ્રભાતિયા ભક્તિ જો પ્રમુખ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવા માંગત હોય તો રાજીનામાનો પત્ર કોને સંબોધીને લખી શકે ? A. વડા પ્રધાન B. ભારતના મુખ્ય ન્યાયાધીશ C. લોકસભાના સ્પીકર D. ઉપપ્રમુખ ગિરનારની તળેટીમાં આવેલો નીચેના પૈકી ક્યો કુંડ ભગવાન દત્તાત્રેય સાથેના સંબંધ માટે વિખ્યાત છે? કાલી કુંડ મૃગી કુંડ કમંડલ કુંડ ત્રિનેત્ર કુંડ સ્વાતંત્ર્ય દરમિયાન નીચેનામાંથી કોંગ્રેસના પ્રમુખ કોણ હતા ? A. સરદાર પટેલ B. મૌલાના આઝાદ D. જવાહરલાલ નેહરુ ડભોઈનો કિલ્લો .......... ના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો. મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ખેંગાર પ્રથમ રૂદ્રસેન લોકસભાના સ્પીકર પોતાનું રાજીનામું કોને સંબોધીને લખી શકે ? A. ભારતના રાષ્ટ્રપતિને B. ભારતના વડા પ્રધાનને C. રાજ્યસભાના અધ્યક્ષને D. લોકસભાના નાયબ સ્પીકરને જે કિલ્લાનું નિર્માણ રણભૂમિ કે ઉજ્જડ ભૂમિ કે જ્યાં આસપાસ પાણીની વ્યવસ્થા ના હોય તેવા કિલ્લાને ......... કહેવાય. પંડ દુર્ગ ગુહા દુર્ગ ધનુ દુર્ગ નૃ દુર્ગ ભારતીય વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ નિયુક્ત કોણ કરે છે ? A. લોકસભાના સ્પીકર B. પ્રમુખ C. વડાપ્રધાન D. રાજ્યસભાના અધ્યક્ષ Time is Up! Time's up