કોંગ્રેસ પક્ષનું ભારતમાં વર્ચસ્વ સમજાવતા ભારતીય રાજકીય પદ્ધતિમાં એક તરફી સત્તા છે એવું સૌપ્રથમ વાર કોણે સમજાવ્યું ?
નીચેનામાંથી કોણ ગૄહના પ્રધાન ન હોવા છતાં મતદાન અધિકારી તરીકે કાર્ય કરી શકે છે ?
ભારતીય વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ નિયુક્ત કોણ કરે છે ?
ભારતીય બંધારણની કઈ યાદીમાં વસ્તી અંકુશ અને ફેમિલી પ્લાનિંગનો સમાવેશ કરાયો છે ?
લોકસભાના સ્પીકર પોતાનું રાજીનામું કોને સંબોધીને લખી શકે ?
ભારતમાં બધી જ રાજકીય સત્તાનું મૂળ
સ્વાતંત્ર્ય દરમિયાન નીચેનામાંથી કોંગ્રેસના પ્રમુખ કોણ હતા ?
કઈ પંચવર્ષીય યોજના હેઠળ પંચાયતી રાજને દાખલ કરવાનું સૂચવવામાં આવ્યું ?
જો પ્રમુખ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવા માંગત હોય તો રાજીનામાનો પત્ર કોને સંબોધીને લખી શકે ?
રાજ્યસભા નીચેની બાબતમાં પહેલ કરી શકે -