06 વિજ્ઞાન Welcome to your 06 વિજ્ઞાન. Please enter the Correct Email Address Because if You are the winner then we can reach you easily. Name Email address નીચેનાં પૈકી હાઈડ્રોનિયમ આયન ક્યું છે ? H₃O⁺ H₂O OH⁻ NH₄ કાગળ, કાચ, ધાતુઓના ટુકડાઓ, મિણિયાને યોગ્ય ઉચિત તાપમાને ગરમ કરી ગાળણ કરી નવી ચીજવસ્તુઓને ઉત્પન્ન કરી શકાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય? ચક્રિયકરણ પુન:ચક્રિયકરણ પુન:સંયોજન પુન:ઉત્પાદન જઠરમાંથી ઉત્પન્ન થતો પાચકરસ કેવો હોય છે ? બેઝિક તટસ્થ એસિડિક પાણી જેવો જે ગોલિય અરીસાની કેન્દ્રલંબાઈ 40cm હોય તેની વક્રતાત્રિજ્યા કેટલી હોય ? 20 cm 40 cm 80 cm 60 cm સજીવો સ્થળાંતર માટે કઈ દેહધાર્મિક ક્રિયા કરે છે? હલનચલન(પ્રચલન) પાચન પ્રજનન ઉત્સર્જન નીચેનાં પૈકી ક્યો પદાર્થ એંટાસિડ છે ? NaCl NaHCO₃ CaSO₄ HCl મંગળનો ધુવપ્રદેશ ................ થી ઢંકાયેલો છે. બરફ નાઈટ્રોજન આયર્ન સુકો બરફ કએ પ્રક્રિયાઓ દ્વારા કોષો ઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે ? ચયાપચય પ્રક્રિયાઓ જૈવ પ્રક્રિયાઓ ઊરર્જા વિનિમય પ્રક્રિયાઓ માત્ર પાચન પ્રક્રિયાઓ ૯. જ્યારે 12 Vની બેટરીને 6 Ω અવરોધ ધરાવતા અવરોધક તાર સાથે જોડવામાં આવે ત્યારે અવરોધમાંથી એકમ સમયમાં ..... વિદ્યુતભાર પસાર થશે. 2 C 0.2 C 12 C 0.5 C વંનસ્પતિના પ્રકાંડ્નો કાપેલા ભાગ (જેના મૂળ જમીનમાં દબાયેલા હોય છે ) કે જેને ઉપયોગ આરોપણ કરવામાં થાય્ છે સાયોન કલમ કરવી સ્ટૉક કલિકા