07 વિજ્ઞાન Welcome to your 08 વિજ્ઞાન Name Email અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતાં કિરણો પરાવર્તન પામ્યા બાદ શામાંથી પસાર થાય છે ? મધ્યબિંદુ વક્રતાકેન્દ્ર મુખ્યકેન્દ્ર ધ્રુવ જંગલી કોબીજમાંથી માત્ર પર્ણનો ઉદ્વિકાસ થાય તો તેને નિર્માણ થાય ? કોબીજ જંગલી કોબીજ કેલે કલ્રબી નીચે આપેલ ક્યું જૂથ પરાવલંબી પોષણ ધરાવે છે ? લીલ, દ્વિઅંગી દ્વિઅંગી,ત્રિઅંગી અનાવૃત, આવૃત બીજધારી બેક્ટેરિયા, ફૂગ પીન ચામડી પર ભોંકતા હાથ પાછો ખસેડી લેવાય છે . આવી સ્વયંસ્ફુરિત ક્રિયાને શું કહેવાય ? પરાવર્તી ક્રિયા પ્રતિવર્તી ક્રિયા પ્રક્રિયા ક્રિયા લીલા પાંદડા પર શ્વેત પ્રકાશ આપાત થાય ત્યારે પાંદડું ............... રંગનું પરાવર્તન કરે છે. શ્વેત કાળા લાલ લીલા જળવાયુ કયા વાયુઓનુ મિશ્રણ છે ? કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન પાચન દરમિયાન સૌપ્રથમ ઉત્સેચકોનો સ્ત્રાવ કરતી માનવની સહાયક ગ્રંથિ કઇ છે ? સ્વાદુપિંડ યક્રુત લાળગ્રંથિ દાંત આંતરિક પરાવર્તન હીરાનો ચળકાટ એ ............ ઘટનાને આભારી છે? પૂર્ણ આંતરિક પરાવર્તન વક્રીભવન વિવર્તન પ્રકીર્ણન કાર્બોક્સિલિક એસિડ ક્યો ક્રિયાશીલ સમુહ ધરાવે છે ? >C =0 -COOH -CHO -OH નીચેનામાંથી કયાં પ્રાથમિક વર્ણકો છે ? લાલ, લીલો, અને પીળો વાદળી, લીલો, જાંબલી પીળો, લીલો, મરુન મરુન, પીળો, અને મોરપીંછ Time is Up! Time's up