08 વિજ્ઞાન Welcome to your 09 વિજ્ઞાન Name Email હાલમાં બજારમાં ઉપલબ્ધ સલ્ફ્યુરિક એસિડની સાંદ્રતા કેટલી હોય છે? 35 % 50 % 98 % 72 % પ્રાણી પોતાની તમામ પ્રવ્રુત્તિઓનું સંકલન કરવા માટે કોનો ઉપયોગ કરે છે ? ચેતાતંત્ર ચેતાતંતુ અંત:સ્ત્રાવો (a) અને (c) બંનેનો વર્ણપટમાં સૌથી નીચે કયો રંગ મળે છે ? રાતો પીળો લીલો જાંબલી સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ કયા અંતર સુધી સ્પષ્ટ જોઈ શકે છે ? 50 cmથી અનંત અંતર શૂન્યથી 25 cm 25 cmથી અનંત અંતર 25 cm થી 50 cm Reduce =ઓછું કરવું તે શાનું સૂચન કરે છે? તે નૈસર્ગિક સ્ત્રોતોનો ઓછોમાં ઓછો ઉપયોગનું સૂચન કરે છે. તે નૈસર્ગિક સ્ત્રોતોનો વધુમાં વધુ ઉપયોગનું સૂચન કરે છે. તે નૈસર્ગિક સ્ત્રોતોનો બેફામ ઉપયોગનું સૂચન કરે છે. તે નૈસર્ગિક સ્ત્રોતોનો મધ્યમ કક્ષાના ઉપયોગનું સૂચન કરે છે. જે કચરાઉં વિઘટન થઈ શકે તેવા કચરાને શું કહેવાય ? અવિઘટનિય જૈવવિઘટનિય ભૌતિક વિઘટનિય આપેલ પૈકી એક પણ નહિ વન્યજીવ સંરક્ષણ ધારાને અનુસરીને કેટલાક જંગલ વિસ્તારોંર ક્યા બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે ? સુરક્ષિત વિસ્તાર, અસુરક્ષિત વિસ્તાર સંહારક વિસ્તાર, અભય વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર, વન્યજીવ વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર, વન્યજીવ વિસ્તાર જંગલી કોબીજમાંથી માત્ર પર્ણનો ઉદ્વિકાસ થાય તો તેનું નિર્માણ થાય ? કોબીજ જંગલી કોબીજ કેલે કલ્રબી માનવમાં, ખનીજો o₂, co₂, અંત:સ્ત્રાવો, ઉત્સેચકો અને ઉત્સર્ગ પદાર્થોનું વહન કોના દ્વારા થાય છે ? પાણી આંતરકોષીય દ્રવ્ય બાહ્યકોષીય દ્રવ્ય રુધિર અને લસિકા NH₃ કેવા પ્રકારનો પદાર્થ છે ? બેઈઝ એસિડ તટસ્થ ઘન Time is Up! Time's up