36 Gujarat History Welcome to your 36 Gujarat History Name Email ગુજરાતમાં 'ચાલુકયો' તરીકે કયો વંશ ઓળખાય છે? ચાવડા વાઘેલા સોલંકી તુલુવ ગુજરાતમાં સોલંકી વંશની રાજધાની કઈ હતી? સુરત વડોદરા ભૃગૃકચ્છ અણહિલવાડ સોલંકીવંશની સ્થાપના કયા રાજાએ કરી હતી? ભીમદેવ -1 મૂળરાજ -1 મૂળરાજ-2 સિદ્ધરાજ કયા સમયગાળા દરમિયાન સોલંકી વંશે ગુજરાત પર રાજ કર્યું? 746-942 942-1244 980-1380 1000-1250 સોલંકીવંશનો સૌથી પ્રતાપી રાજા કોને માનવામાં આવે છે? ભીમદેવ-1 ભીમદેવ-2 કર્ણદેવ સિદ્ધરાજ હેમચંદ્રાચાર્ય કયાંના વતની હતા? લોથલ સરગવાલા અણહિલવાડ ધંધુકા હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? ચંદ્રદેવ સૂર્યદેવ ચાંગદેવ શીલગુણ અલબરૂનીએ ગુજરાતનો ઉલ્લેખ કયા નામે કર્યા છે? ગુર્જરત્રા ગુજારાત ગુજાત મહાગુર્જર મૂળરાજ સોલંકીના માતા-પિતાનું નામ શું હતું? રાજિ-લીલાદેવી જયશિખરી-રૂપસુંદરી યોગરાજ-લીલાવતી એકપણ નહીં પાટણના છેલ્લા રાજા સામંતસિંહે રાજા રાજાની કઈ વિદ્યાર્થી પ્રભાવિત થઈ પોતાની બહેનના લગ્ન તેની સાથે કરાવ્યા? શિલ્પવિદ્યા ધર્નુવિદ્યા અશ્વવિદ્યા જયોતિષવિદ્યા Time is Up! Time's up