43 Gujarati Vyakran Quiz Welcome to your 43 Gujarati Vyakran Quiz Name Email શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ જણાવો. ઉપજીવી, ઉતરણ, ઉજેહ, ઉખરડો ઉતરણ, ઉપજીવી, ઉખરડો, ઉજેહ ઉજેહ, ઉખરડો, ઉપજીવી, ઉતરણ ઉખરડો, ઉજેહ, ઉતરણ, ઉપજીવી નીચે આપેલ વાક્યનો યોગ્ય લ્શિપોગ જણાયો. પ્રાથમિક શાળામાં આશા શિક્ષિકાની નોકરી કરતી. પ્રાથમિક શાળાથી આશા શિક્ષિકાની નોકરી કરશે પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાય છે પ્રાથમિક શાળામાં આશા શિક્ષિકાની નોકરી કરાતી પ્રાથમિક શાળામાં આશા નોકરી શા માટે કરતી? નીચે આપેલ વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો. ઈશ્વરની કલ્પનાજાણે મરતી મરતી પાછી આવી. ઉત્ત્પ્રેક્ષા રૂપક યમક ઉપમા નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાનું હતું. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. ઉચ્ચાર રીતે જુદો પડતો મૂળાક્ષર ક્યો છે? જ ગ છ ચ અળસીયાનું લીંગ જણાવો. સ્ત્રીલીંગ પુલીંગ ઉભયલીંગી લીંગ સિવાયનું નીચેના શબ્દોને જોડણી કોષના ક્રમમાં ગોઠવતા ક્યો વિકલ્પ સાચો છે? કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ નીચેનામાંથી કઈ જોડ કોટીકોણની જોડ છે? 110 , 110 110 , 70 64 , 26 170 , 190 શરીરનો સુડોળ બાંધો - આ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કદ કાંઠું માપ કદાવર સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું - ક્રિયાવિશેષણ શોધો. આંખમાં અજબ ઝડપથી પરીવર્તન Time is Up! Time's up