47 Bandharan Quiz Welcome to your 47 Bandharan Quiz Name Email નીચેનામાંથી કઈ સેવાનો સમાવેશ અખિલ ભારતીય સેવાઓમાં થતો નથી ? ભારતીય વહીવટી સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વન સેવા કોઈપણ સભ્ય સંસદ અને રાજ્ય વિધાનમંડળ એમ બંનેમાં ચૂંટાઈ આવે તો તેને 14 દિવસમાં વિધાનસભાની બેઠક ખાલી કરવી પડશે, નહિતર… આપેલ પૈકી એકપણ નહીં વિધાનસભાની બેઠક આપોઆપ ખાલી ગણાશે. વિધાનસભા અને સંસદ બંનેની બેઠક ખાલી ગણાશે. સંસદની બેઠક ખાલી ગણાશે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં ચેરમેનશ્રી ઉપરાંત મહત્તમ કેટલા સભ્યો હોઈ શકે ? 5 2 4 3 પુરૂષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક્ક રહે છે. આ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનચ્છેદમાં આપવામાં આવેલી છે ? 39(A) 39(D) 39(B) 39(C) સંસદનું કયું સત્ર સૌથી નાનું હોય છે ? બજેટ સત્ર શિયાળુ સત્ર ચોમાસું સત્ર પંગુ સત્ર કોઈપણ સંસદ સભ્ય ગૃહની મંજૂરી વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તે ગૃહનું સભ્યપદ ગુમાવે છે ? આપેલ પૈકી એકપણ નહીં 60 દિવસ 30 દિવસ 90 દિવસ રાજ્ય નાણાપંચ કોની નાણાંકીય સ્થિતિની સમીક્ષા કરે છે ? પાલિકાઓ ઉપરોક્ત તમામ રાજ્ય સરકાર પંચાયતો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડનાર ઉમેદવારોને કેટલા સંસદ સભ્યો દરખાસ્ત મૂકનાર તથા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે ? 50 દરખાસ્ત મૂકનાર તથા 50 સભ્યોનું સમર્થન 20 દરખાસ્ત મૂકનાર તથા 20 સભ્યોનું સમર્થન માત્ર 50 સભ્યોનું સમર્થન 20 દરખાસ્ત મૂકનાર તથા 50 સભ્યોનું સમર્થન ભારતીય બંધારણના આમુખમાં કયા વર્ષમાં બંધારણીય સુધારો કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1974 ઈ.સ. 1977 ઈ.સ. 1976 ઈ.સ. 1975 ઝોનલ કાઉન્સિલ ………. છે. સલાહકાર સંસ્થા પરામર્શક સંસ્થા કારોબારી સંસ્થા બંધારણીય સંસ્થા Time is Up! Time's up