48 Bharat Bhugol Welcome to your 48 Bharat Bhugol Name Email પૌરાણિક સ્થળ બનવાલી (હરિયાણા) કઈ નદીના કાંઠે આવેલું હતું ? સરસ્વતી બિયાસ સતલજ સિંધુ નીચેનામાંથી કયું જોડકુ અયોગ્ય જોડાયેલ છે ? સુંદરવન રાષ્ટ્રીય ઉઘાન – પશ્ચિમ બંગાળ કેવલાદેવ રાષ્ટ્રીય ઉધાન – રાજસ્થાન સૂર્યમંદિર કોર્ણાક – આસામ હમ્પી સ્મારક સમૂહ – કર્ણાટક ભારતમાં સોયાબીનનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે ? મધ્યપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ઉતરપ્રદેશ પુષ્કર સરોવર કયા રાજયમાં આવેલ છે? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉતરપ્રદેશ રાણાપ્રતાપ સાગર બંધ કઈ નદી પર આવેલો છે ? મહી ચંબલ કૃષ્ણા મહા નીચેનામાંથી કયું રાજય બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવતું નથી ? નાગાલેન્ડ આસામ મિઝોરમ મેઘાલય “નંદાદેવી” ટોચ _______ નો ભાગ છે. પંજાબ હિમાલય નેપાળ અસમ હિમાલય કુમાઉ હિમાલય નીચેનામાંથી કયા ક્ષેત્રની સીમા મિઝોરમ સાથે અડકતી નથી? મ્યાનમાર ત્રિપુરા અસમ નાગાલેન્ડ નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે? તીસ્તા ગંડક કોસી શારદા હીરાકુંડ બહુહેતુક યોજના બંધ કયા રાજયમાં આવેલ છે ? ઉતરપ્રદેશ ઉડિશા બિહાર મધ્યપ્રદેશ Time is Up! Time's up