50 Computer Quiz Welcome to your 50 Computer Quiz Name Email CD/DVD માં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે ? આપેલ પૈકી એકપણ નહીં A અને B બંને Digital Analog ટ્રેક અને સેક્ટરનો સંબંધ કોની સાથે રહેલો છે ? પ્રિન્ટર માઉસ કી-બોર્ડ હાર્ડડિસ્ક નીચેનામાંથી કઈ રીતે MS-Excel પ્રોગ્રામ બંધ કરી શકાય છે ? કંટ્રોલ બટનમાંથી Closeનું બટન Alt + F4 આપેલ તમામ File મેનુમાંથી Exit સૌપ્રથમ કમ્પ્યૂટર પર પુસ્તક કોણે લખ્યું ? નેડ ફ્લેડર એલન ટયૂરીંગ ટૈસી ફિડર વોન ન્યૂમન નીચેનામાંથી કઈ ઉચ્ચસ્તરીય ભાષા નથી ? D-base C++ Java Cobol પાવર પોઈન્ટમાં બનાવેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ? .PPC .PXT .PPT .PVT વર્ડ એપ્લિકેશનમાં Delete Keyની મદદથી કઈ બાજુનું લખાણ ભૂંસી શકાય છે ? આપેલ પૈકી એકપણ નહીં A અને B બંને ડાબી જમણી પાવર પોઈન્ટની એક ફાઈલના પેજને શું કહે છે ? પ્રેજન્ટેશન વર્ક બુક ડોક્યમેન્ટ સ્લાઈડ સામાન્ય રીતે નેટવર્કમાં મધ્યસ્થ નિયંત્રકને __________ તરીકે ઓળખવામાં આવે છે. HUB CARD આપેલ પૈકી એકપણ નહીં TEAM Close માટેની શોર્ટકટ કી કઈ છે ? Alt + F4 Alt + F5 Alt + F7 Alt + F3 Time is Up! Time's up