52 Bharat Bhugol Welcome to your 52 Bharat Bhugol Name Email બોટનિકલ સર્વ ઓફ ઈન્ડિયા કયાં આવેલ છે ? કોલકતા દાર્જિલીંગ નૈનીતાલ લખનઉ નીચેનામાંથી કયા રાજ્યમાંથી કકવૃત્ત નીકળતું નથી ? રાજસ્થાન ઓડિશા પશ્ચિમ બંગાળ ગુજરાત “મન્ડાના” લોક કલા શૈલીનો સંબંધ કયા ભારતીય રાજ્ય સાથે છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત બિહાર ગૌતમ બુદ્ધના ઘોડાનું નામ શું હતું? મિહીર સુર્યયુગ કંથક કેમુથ કોલેરુ સરોવર કયા રાજ્યમાં આવેલ છે ? તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરલ ઓડિશા જોગેશ્વરીની ગુફાઓ કયા રાજ્યમાં આવેલ છે ? મધ્યપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કારાકોરમ પર્વતશ્રેણીનું જૂનું નામ શું હતું? K-2 શ્રેણી કૃષ્ણાગીરી સાગરમાથા રાકાપોરત નીચેનામાંથી કયા રાજ્યની સીમા રાજસ્થાન સાથે અડકતી નથી? ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા વિરુપાક્ષનું મંદિર કયાં આવેલું છે ? કેરળ કર્ણાટક તમિલનાડુ થંમવર “માનસ વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી” કયા રાજ્યમાં આવેલ છે ? આસામ પશ્ચિમ બંગાળ કર્ણાટક હૈદરાબાદ Time is Up! Time's up