53 General Quiz Welcome to your 53 General Quiz Name Email ‘જલેશ્વર કુંડ’ ક્યાં આવેલો છે? હાસોટ ઉનાઈ લાસુંદ્રા વિસનગર ભારતમાં બધી જ રાજકીય સત્તાનું મૂળ A. લોકો B. બંધારણ C. લોકસભા D. વિભાનસભા સાથે જોડાયેલું છે નીચેના વિધાનો ધ્યાને લો ક્યું સાચું છે? જેને છેડે પ્રત્યય લાગે તે કૃદંત કહેવાય. ધાતુને ક્યું પ્રત્યય લાગે. ક્રિયાપદ અને કૃદંતને કોઈ સીધો સંબંધ નથી. આપેલ તમામ મેમરી ઘણા બધા સેલમા વિભાજીત હોય છે તેને શું કહેવાય? ગેટવે સિસ્ટમ લોકેશન સ્લોટસ ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ ગરમપાણી ના ઝરા આવેલા છે? બદ્રીનાથ યમનોત્રી ગંગોત્રી ઋષિકેશ અહમદશાહ બાદશાહ ના ગુલામ સિદી સૈયદે વિશ્વ વિખ્યાત એવી સિદી સૈયદ ની જાળી ક્યારે બંધાવી હતી ? ઇ.સ. 1572 ઇ.સ. 1574 ઇ.સ. 1576 રાજ્યપાલના વિશેષ અધિકારો કયા અનુચ્છેમા આપવામાં આવ્યા છે? અનુચ્છેદ 361 અનુચ્છેદ 200 અનુચ્છેદ 213 અનુચ્છેદ 161 ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ક્યાં આવેલ છે ? રાંધેજા કૂડાસણ રાયસણ સરગાસણ જંગલી કોબીજમાંથી માત્ર પર્ણનો ઉદ્વિકાસ થાય તો તેને નિર્માણ થાય ? કોબીજ જંગલી કોબીજ કેલે કલ્રબી જળવાયુ કયા વાયુઓનુ મિશ્રણ છે ? કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન Time is Up! Time's up