55 Bandharan Quiz Welcome to your 55 Bandharan Quiz Name Email સંસદમાં સૌથી વધુ વખત બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે ? મોરારજી દેસાઈ પી. ચીદમ્બરાઈ પિયુસ ગોયલ આર. કે. ષણ્યમુખ Fiscal Responsibility and Budget Management Act – FRBM કાયદો કયા વર્ષે ઘડવામાં આવ્યો હતો ? 2005 2003 2000 2001 નાણા મંત્રાલય દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કરવામાં આવે છે ? 1. તે મંત્રાલયનો વાર્ષિક અહેવાલ તૈયાર કરે છે. 2. તે પરિણામ અંદાજપત્ર તૈયાર કરે છે. 3. તે નાણાની હેરફેર ઉપર દેખરેખ રાખે છે. 4. તે બજેટની અર્ધવાર્ષિક સમીક્ષા કરે છે. 1,2,3 ફક્ત 1, 2 1,2,3,4 1, 4 લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર હોય છે ? લોકસભાના અધ્યક્ષ લોકસભાના ઉપાધ્યક્ષ વડાપ્રધાન વિરોધ પક્ષના નેતા લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ________થી વધુ ન હોવી જોઈએ. 18 16 14 20 ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણૂક કોણ કરે છે ? રાજ્યપાલ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન એડમ સ્મિથે જાહેર ખર્ચનું વર્ગીકરણ શેના આધારે કર્યું હતું ? સંરક્ષણ સરકારના કાર્યો કિંમત નીતિ ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ? 2/3 બહુમતીથી તેમજ અડધાથી વધારે રાજ્યોની સહમતીથી 2/3 બહુમતીથી સાદી બહુમતીથી આપેલ તમામ પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો? 1952-57 1951-56 1948-53 1954-59 કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી ? ભરીયા સમિતિ પી.કે. થંગન સમિતિ તારકુન્ડે સમિતિ સંથાનમ સમિતિ Time is Up! Time's up