57 Samajik Vigyan 1 Welcome to your 57 Samajik Vigyan 1 Name Email હસ્તપ્રતો માંથી કયા યુગના માનવી વિશેની માહિતી મળે છે? આધુનિક પ્રાચીન મધ્યકાલીન નૂતન પાષાણયુગ તામ્રપત્ર પર રાજાઓએ તેની માહિતી કોતરાવી છે? વહીવટી તંત્ર રાજાઓએ કરેલા દાન ની માહિતી એક અને બે બંને પોતાના વિશે ની માહિતી તાડપત્ર અને ભોજપત્ર પર થી સેની માહિતી મળે છે? ભાષા જીવન જીવવાની પદ્ધતિ રહેણી કહેણી ઉપરોક્ત તમામ કયા રાજાઓ ના સિક્કા ખૂબ ખૂબ જ પ્રખ્યાત હતા? ગ્રીક રાજાઓ મોર્ય રાજાઓ ગોપી યુગના રાજાઓ ઉપરોક્ત તમામ પ્રાચીન કયા દેશના લોકો સિંધુ નદી થી પરિચિત હતા? ઈરાન ગ્રીસ greek એક અને બે બંને ઈસવીસન એટલે? ઈસુ ખ્રિસ્ત નો જન્મ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા ઉપરોક્ત બધા જ ભારત નામનો ઉલ્લેખ સૌપ્રથમ શેમાથી જોવા મળે છે? ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ હસ્તપ્રતો માંથી કઈ માહિતી મળે છે? સામાજિક માન્યતાઓ વિજ્ઞાન દવાઓ અને પ્રાણીઓ ઉપરોક્ત તમામ કોણ પ્રાચીન સ્થળો પર જય ઉત્ખનન કરીને મકાનો, ખોરાક ના નમુના, વગેરે શોધીને તેનો અભ્યાસ કરી અને માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરે છે? ઇતિહાસકાર પુરાતત્વ શાસ્ત્રી ભૂગોળ શોધક એક અને બે બંને ઇતિહાસ વિશે સંશોધન કોણ કરે છે? પુરાતત્વ શાસ્ત્રીઓ ભૂગોળ શોધકો શિલાલેખ કરો ઉપરોક્ત તમામ Time is Up! Time's up