58 Samajiik Vigyan 2 Welcome to your 58 Samajiik Vigyan 2 Name Email હસ્તપ્રતો માંથી કઈ ભાષામાં લખાણ મળી આવે છે? સંસ્કૃત પ્રાકૃત તમિલ ઉપરોક્ત તમામ ગુજરાતમાં કઈ જગ્યાએ થી ૪૦૦૦ વર્ષ જૂનું શહેર મળી આવ્યો હતો? કચ્છ વડોદરા મહેસાણા અમદાવાદ ભૂર્જ નામના વૃક્ષો કઇ જગ્યાએ થાય છે? ગિરનાર જંગલો હિમાલય રાજસ્થાનના રણમાં સિંધુ નદીના પૂર્વ કિનારા ને કયા નામથી ઓળખાતા હતો? ભારત ઇન્ડિયા હિન્દુસ્તાન ઉપરોક્ત બધા જ રાજા પોતાના આદેશો સેના પર કોતરાવી અને પ્રજા સાથે સંવાદ કરતા હતા? શિલાલેખો તામ્રપત્ર સિક્કાઓ ઉપરોક્ત બધા જ તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે? તામ્રપત્ર શિલાલેખ સિક્કાઓ ઉપરોક્ત તમામ કઈ નદી ની આસપાસ આજથી 2500વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો? ગંગા યમુના સરસ્વતી ગોદાવરી તાડપત્રો કયા વૃક્ષના પર્ણો પર લખાતા? તાડ વડ આંબો ભુજ સમયની ગોઠવણી કોના જન્મ સાથે સંકળાયેલી છે? ભગવાન બુદ્ધનો જન્મ સાથે મહાવીર સ્વામીના જન્મ સાથે ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે રામ ભગવાનના જન્મ સ્થાન સાથે ઇરાનીઓ સિંધુ નદી ને કયા નામથી ઓળખતા હતા? હીંડોસ ઇન્ડસ હિન્દુસ્તાન ઉપરોક્ત બધા જ Time is Up! Time's up