62 Bandharan (Constitution) Welcome to your 62 Bandharan (Constitution) Name Email માહિતીના અધિકારને કયા અધિકાર હેઠળ સમાવેશ કરી શકાય? જીવન જીવવાના અધિકાર સમાનતાના અધિકાર ધરપકડ સામે રક્ષણનો અધિકાર ધાર્મિક સ્વાતંત્રતાનો અધિકાર પ્રતિબંધક અટકાયત એટલે... ભવિષ્યમાં થનારા ગુના આચરતા રોકવા હડતાળ પાડતા રોકવા સરકારની વિરુદ્ધ સભા કરતા રોકવા રસ્તા પર રેલીઓ કરતા રોકવા શોષણ વિરુદ્ધના અધિકારમાં શેનો સમાવેશ કરાયો નથી? મનુષ્ય વ્યાપારનો પ્રતિબંધ વેઠ પ્રથાનો પ્રતિબંધ મજૂરી કરાવવા અંગેનો પ્રતિબંધ 14 વર્ષથી નીચેના બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કયા કિસ્સામાં અપવાદ રૂપ બને છે? 1.બદનક્ષી 2.જાહેર વ્યવસ્થા 3.રાજ્યની સલામતી 4.શિષ્ટતા અને નીતિમત્તા માત્ર 1, 2, 4 માત્ર 2, 3 ,4 માત્ર 1, 3, 4 1, 2, 3, 4 ઉચ્ચ ન્યાયાલયની લાયકાત ધરાવતા ન્યાયાધીશ યોગ્ય ઠેરવે તે સિવાય પ્રતિબંધક અટકાયતની જોગવાઈમાં કેટલા સમયથી વધુની મુદત સુધી અટકાયતમાં રાખી શકાય નહીં? 180 દિવસ 30 દિવસ 60 દિવસ 90 દિવસ નિમ્નલિખિત માંથી અનુચ્છેદ 22 મુજબ કોને ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપેલ નથી? શત્રુ દેશના નાગરિકને વિદેશી નાગરિકને સરકારી કર્મચારીને હડતાલ કરનાર કાર્યકરોને જીવન જીવવાની સ્વતંત્રતામાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે? 1. મફત ન્યાયિક સહાયતા નો અધિકાર 2. વિદેશ ફરવા નો અધિકાર 3. ઊંઘવાનો અધિકાર 4. સ્વચ્છ પર્યાવરણ માં જીવવાનો અધિકાર માત્ર 1, 2, 4 1, 2, 3, 4 માત્ર 1 માત્ર 1 અને 4 અનુચ્છેદ 20 મુજબ ગુના માટે દોષી ઠરાવવા અંગે કઈ બાબત યોગ્ય નથી? વ્યક્તિ દ્વારા અમલમાં હોય તેવા કાયદાનો ભંગ કરાયો હોય ત્યારે જ ગુનેગાર ઠેરવી શકાય એક ગુના માટે એકથી વધુ વાર શિક્ષા કરી શકાય નહીં વ્યક્તિને પોતાની વિરુદ્ધમાં સાક્ષી આપવા ફરજ પાડી શકાય નહીં કાયદા અનુસાર કરી શકાતી હોય તેનાથી વધુ શિક્ષા કરી શકાય શિક્ષણનો અધિકાર કેવા પ્રકારનો અધિકાર છે? બંધારણીય અધિકાર કાયદાકીય અધિકાર મૂળભૂત અધિકાર સામાજિક અધિકાર સહકારી મંડળી રચવાની સ્વતંત્રતા કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી? 97મો બંધારણીય સુધારો 2011 86મો બંધારણીય સુધારો 2002 92મો બંધારણીય સુધારો 2003 103મો બંધારણીય સુધારો 2019 Time is Up! Time's up