66 Vigyan ( Science & technology) Welcome to your 66 Vigyan ( Science & technology) Name Email ભારતીય અવકાશ સંશોધન સંગઠન દ્વારા સ્કૂલનાં બાળકો માટેનો યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ કયા નામથી ઓળખાય છે? યુરિકા યુવિકા યુવક યુવાન દેશમાં અંતરિક્ષ સંબંધિત પ્રવૃત્તિઓનું વેપારીકરણ કરવા માટે નવરચિત સંસ્થા IN-SPACe નું પૂર્ણ રૂપ જણાવો. Indian Space Promotion and Technology Centre Indian National Space Promotion and Authorisation Centre Indian National Space Promotion and Authorisation Centre Indian National Space Promotion Centre એસ્ટ્રોસેટ એ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) દ્વારા શરૂ કરાયેલ પ્રથમ મલ્ટી-વેવલેન્થ લંબાઈનો ઉપગ્રહ હતો. જેનો ઉદ્દેશ્ય શું છે? દૂર સંચાર પ્રણાલી હવામાન નિરીક્ષણ ખગોળીય સંશોધન નકશાઓ બનાવવા અવકાશમાં ભારતનો પહેલો પુરુષ / મહિલા કોણ હતી? રાજેશ શર્મા રાકેશ શર્મા કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ IRNSS એ એક .... અંતરિક્ષ મિશન મંગળ મિશન દિશા સૂચક ઉપગ્રહ પ્રણાલી ભૂ-સ્થીર ઉપગ્રહ પ્રણાલી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા ભારતની પ્રથમ ચંદ્ર અભિયાન કયો છે? મંગલ્યાન કાર્યક્રમ ચંદ્રયાન કાર્યક્રમ એ અને બી બંને ડિસ્કવરી પ્રોગ્રામ ગુરુ ગ્રહ અને તેના ચંદ્રનો અભ્યાસ કરવા માટે નાસા દ્વારા મોકલેલા નીચેના માનવરહિત અવકાશયાનમાંથી કયું છે? નિયેર શુ-મેકર ગેલીલીયો કેસિની-હ્યુજેન્સ સુઇસી (પ્લેનેટ-એ) નીચેનામાંથી કયો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ હતો? નીચેનામાંથી કયો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ હતો? લેન્ડર બીગલ એપોલો 11 સોજોરનર લુના પ્રોગ્રામ કયા દેશ દ્વારા શરૂ કરાયેલ માનવરહિત અવકાશ મિશનની શ્રેણી છે? અમેરિકા રશિયા ચાઇના ઉપરોક્ત પૈકી કોઈ નહીં ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ક્યાર સુધીમાં તેનું શુક્ર મિશન શરૂ કરવાના છે? 2021 2025 2030 2022 Time is Up! Time's up