67 Computer Welcome to your 67 Computer Name Email નીચેનામાંથી કઇ બાબત એવી છે જે ડેટા અને અમલ કરવાની સૂચનાઓને કમ્પ્યૂટર યાદ રાખે છે તે સાથે એકરૂપ છે? સંગૃહીત પ્રોગ્રામનો ખ્યાલ અચળ સોર્સનો ખ્યાલ આપોઆપ સોર્સનો ખ્યાલ ચલ સોર્સનો ખ્યાલ Full Form : GSM Global Series For Mobile Global System For Modulator Global System From Mobile Global System For Mobile MS Word માં કોઈ મોટો શબ્દ જ્યારે બે લાઈનમાં આવતો હોય ત્યારે એ શબ્દ દર્શાવવા _______ નો ઉપયોગ કરવામાં આવે છે. Comma Semicolon Hyphen Dollar એક સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ એ અન્ય સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ સાથે વાણિજ્યરહિત સંદેશાવ્યવહાર કરે તેને _______ પ્રતિકૃતિ કહે છે. G2G C2G G2B B2G MS PowerPoint માં આઉટલાઈન વ્યુ અને સ્લાઈડ વ્યુ વચ્ચે મુવ થવા માટે વપરાતી Short key : Ctrl + G Ctrl + Shift + G Ctrl + Shift + Tab Shift + F3 EBCDIC કોડમાં ____ Bit નો ઉપયોગ થાય છે. 2 4 8 16 પત્રવ્યવહારમાં શાબ્દિક માહિતીના શ્રુતલેખન માટે __ ઇનપુટ વપરાય છે. સ્પીચ વિઝન ઇલેકટ્રોનિક બારકોડ નીચે પૈકી કોણ હેન્ડ-હેલ્ડ સ્કૅનર તરીકે જાણીતા છે.? બારકોડ રીડર ઇમેજ સ્કૅનર કી-બોર્ડ OCR ______ કમ્પ્યૂટર બંગડી, લટકણીયું, ચશ્મા, અને અંગુઠી જેવા વિવિધ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. લેપટોપ ડેસ્કટોપ હેન્ડ-હેલ્ડ વેરેબલ Time is Up! Time's up