Gujarat Mela Welcome to your 64 Gujarat Mela Name Email રવાડીના મેળામાં ખારવાની રવાડી ક્યારે નીકળે છે ? શ્રાવણ વદ આઠમ શ્રાવણ વદ નોમ શ્રાવણ વદ દશમ શ્રાવણ વદ અગિયારસ ક્યા મેળાને કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિના અરીસા સમાન ગણવામાં આવે છે ? કરોલપીર મેળો હાજીપીર મેળો રવાડીનો મેળો રવેચીનો મેળો રવાડીનો મેળો ક્યા ભરાય છે ? અંજાર માંડવી ભચાઉ અબડાસા ક્યા મેળાને કચ્છનું તળપદી તોરણ કહ્યુ છે ? હાજીપીરનો મેળો રવેચીનો મેળો જેસલ-તોરલનો મેળો મેકરણદાદાનો મેળો મેકરણદાદાના ગધેડાનું નામ શું હતું ? મોતિયો લાલિયો ભૂરીયો કેશુડો રાપર ખાતે રવેચીમાતાનો મેળો ક્યારે ભરાય છે ? ચૈત્ર સુદ આઠમ આસો સુદ આઠમ ભાદરવા સુદ આઠમ શ્રાવણ સુદ આઠમ અંજાર ખાતે જેસલ-તોરાલનો મેળો ક્યા મહિનામાં ભરાય છે ? મહા ચૈત્ર શ્રાવણ ભાદરવો પાટિયા ખાતે કુબેરપીર મેળો ક્યા માહિનામાં ભરાય છે ? ચૈત્ર ભાદરવા શ્રાવણ ફાગણ અંજાર ખાતે દબડા મેળો ક્યારે ભરાય છે ? શ્રાવણી પૂનમ શ્રાવણી અમાસ જન્માષ્ટમી ભાદરવી પૂનમ માંડવી ખાતે શીતળામાતાનો મેળો ક્યારે ભરાય છે ? શીતળા સાતમ જન્માષ્ટમી ચૈત્ર સુદ બીજ ચૈત્ર વદ તેરસ Time is Up! Time's up