પત્રો ,સમાચારપત્રો,સામયિકો વગેરે માટે વપરાતા સોફ્ટ્વેર ને શુ કહેવાય?
લખાણ કે ઇમેઝને રિપ્રોડ્યુશ કરવા વપરાતું સાધન ક્યુ છે?
પાવરપોઇન્ટ માં સ્લાઈડ સાથે શુ ઉમેરી શકાય?
વિન્ડોઝના ટાઇટલ બારમા ક્યુ બટન જોવા મળે?
સ્ક્રીન સેવર ઓછામાં ઓછું અને વધુ માં વધુ અનુક્રમે કેટલું હોય?
મેમરી ઘણા બધા સેલમા વિભાજીત હોય છે તેને શું કહેવાય?
ટ્રાઝીસ્ટરની શોધ ક્યા વર્ષમા થઈ?
ms word મા કર્સરનું સ્થાન ,પેજ નંબર જોવા માટે ઉપયોગી બાર ક્યુ છે?
HTML મા વપરાતી માર્કઅપ સંજ્ઞા કઈ છે?